ટ્રમ્પની રીવર્સ માઇગ્રેશનની યોજનાઃ વિદેશીઓ માટે અમેરિકા માઇગ્રેટ થવું હવે અઘરૂં બનશે
અમેરિકના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગત સપ્તાહે વ્હાઇટ હાઉસ પાસે થયેલી નેશનલ ગાર્ડની હત્યા પછી પોતાની ઇમિગ્રેશન પોલિસીને વધુ કડક બનાવીને ‘રીવર્સ માઇગ્રેશન’ની પ્રક્રિયા દ્વારા ઇમિગ્રેશનને સંપૂર્ણ અટકાવવાની યોજનાની જાહેરાત કરી હતી.